ગણના 33:44 - પવિત્ર બાઈબલ44 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓના પ્રદેશમાં અબારીમનાં ખંડેરોમાં મુકામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં ઇયેઅબારીમમાં છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી. Viz kapitola |