Online Bible

- Reklamy -




ગણના 32:39 - પવિત્ર બાઈબલ

39 ત્યારબાદ મનાશ્શાના વંશજોમાંથી માંખીરના કુળસમૂહના લોકોએ ગિલયાદ પર ચઢાઈ કરીને તે જીત લીધું અને ત્યાંથી અમોરીઓને હાંકી કાઢયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદ ગયા, ને તે જીતી લઈને જે અમોરીઓ તેમાં રહેતા હતા તેઓને તેઓએ કાઢી મૂક્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રના લોકોએ ગિલ્યાદના પ્રદેશને આક્રમણ કરીને જીતી લીધો. ત્યાં વસતા અમોરીઓને તેમણે હાંકી કાઢયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 મનાશ્શાના દીકરા માખીરના વંશજોએ ગિલ્યાદ જઈને તેને જીતી લીધું અને તેમાં રહેતા અમોરીઓને કાઢી મૂક્યા.

Viz kapitola kopírovat




ગણના 32:39

Následuj nás:

Reklamy


Reklamy