Online Bible

- Reklamy -




ગણના 32:25 - પવિત્ર બાઈબલ

25 ગાદ અને રૂબેનના કુળસમૂહોએ મૂસાને કહ્યું, “ધણી, અમે આપના સેવકો આપ કહેશો તેમ કરીશું, અને તમાંરી સૂચનાઓ અક્ષઃરશ પાળીશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ મૂસાને કહ્યું, “અમારા માલિકના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 ગાદ અને રૂબેનના કુળના લોકોએ કહ્યું, “ સ્વામી, તમારા આ સેવકો આપના કહ્યા પ્રમાણે કરશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ગાદ તથા રુબેનના વંશજોએ મૂસાને કહ્યું, “અમારા માલિકની આજ્ઞા પ્રમાણે અમે તારા દાસો કરીશું.

Viz kapitola kopírovat




ગણના 32:25

Následuj nás:

Reklamy


Reklamy