Online Bible

- Reklamy -




ગણના 32:24 - પવિત્ર બાઈબલ

24 ભલે, જાઓ અને તમાંરાં કુટુંબો, સ્ત્રી બાળકો માંટે નગરો તથા તમાંરાં ઢોરઢાંખર માંટે વાડા બાંધો, અને તમે કહ્યું છે તે બધું તમે કરો. તમાંરું વચન પાળજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તમે તમારાં બાળકોને માટે નગરો તથા તમારાં ઘેટાંને માટે વાડા બાંધો; અને તમે જેમ કહ્યું છે તેમ કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 તો તમારા સંતાનોને માટે નગર બાંધો અને તમારા ઘેટાંબકરાં માટે વાડા બાંધો, પણ તમારું આપેલું વચન પાળજો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમારાં કુટુંબો માટે નગરો તથા તમારાં જાનવરો માટે વાડા બાંધો; પછી તમે જે કહ્યું છે તેમ કરો.”

Viz kapitola kopírovat




ગણના 32:24

Následuj nás:

Reklamy


Reklamy