Online Bible

- Reklamy -




ગણના 32:16 - પવિત્ર બાઈબલ

16 તેથી તેમણે મૂસાની પાસે જઈને કહ્યું, “અમે અહીં અમાંરાં ઘેટાંબકરાં માંટે વાડા બાંધીશું અને અમાંરાં સ્ત્રી બાળકો માંટે કિલ્લેબંધી નગરો બાંધીશું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓએ પાસે આવીને કહ્યું, “અમે અહીં અમારાં ટોળાંઓને માટે વાડા ને અમારા છોકરાંને માટે નગરો બાંધીશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેઓ મોશેની પાસે આવ્યા અને કહ્યું, “પ્રથમ અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા બાંધવા દો અને અમારાં સંતાનોને માટે કિલ્લાવાળાં નગરો બાંધવા દો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી તેઓએ મૂસાની પાસે આવીને કહ્યું, “અહીં અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા અને અમારા કુટુંબો માટે નગરો બાંધવા દે.

Viz kapitola kopírovat




ગણના 32:16

Následuj nás:

Reklamy


Reklamy