ગણના 31:42 - પવિત્ર બાઈબલ42 લૂંટનો અડધો ભાગ ઇસ્રાએલી લોકો માંટે હતો, મૂસાએ યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગથી તેને જુદો રાખ્યો હતો, તેની વિગતો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને ઇઝરાયલી પ્રજાનો જે અડધો ભાગ મૂસાએ લડાઈમાં જનાર માણસો પાસેથી લીધો હતો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42-46 બાકીના ઇઝરાયલીઓને મળેલો ભાગ જે સૈનિકોના ભાગમાંથી મોશેએ અલગ કર્યો હતો તે આ પ્રમાણે હતો:3,37,500 ઘેટાં અને બકરાં, 36,000 ઢોર, 30,500 ગધેડાં અને 16,000 કુમારિકાઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે, Viz kapitola |