ગણના 31:3 - પવિત્ર બાઈબલ3 પછી મૂસાએ લોકોને કહ્યું, “તમાંરામાંથી કેટલાકે શસ્ત્રસજજ થઈને મિદ્યાનીઓ ઉપર હુમલો કરો, અને યહોવા તમાંરા દ્વારા મિદ્યાનીઓ ઉપર બદલો લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી યદ્ધને માટે માણસોને શસ્ત્રસજ્જિત કરો કે, યહોવા તરફથી તેઓ મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા માટે મિદ્યાન ઉપર ચઢાઈ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી મોશેએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક જુવાનોને યુદ્ધ માટે શસ્ત્રસજ્જ કરો કે તેઓ મિદ્યાનીઓ પર આક્રમણ કરે અને પ્રભુ પ્રત્યેના તેમના વર્તનનું વેર વાળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો. Viz kapitola |