Online Bible

- Reklamy -




ગણના 31:26 - પવિત્ર બાઈબલ

26 “તું તથા એલઆઝાર યાજક અને કુળના વડાલો સાથે મળીને કબજે કરાયેલાં માંણસો અને પશુઓ સહિત બધાની ગણતરી કર,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 “તું તથા એલાઝાર યાજક તથા પ્રજાના પિતાનાં [ઘરો] ના વડાઓ, માણસો તથા પશુઓની જે લૂટ કરવામાં આવી તેનો સરવાળો કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 “તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.

Viz kapitola kopírovat




ગણના 31:26

Následuj nás:

Reklamy


Reklamy