ગણના 31:22 - પવિત્ર બાઈબલ22 જે કાંઈ અગ્નિમાં મૂકી શકાય જેમકે સોનું, ચાંદી, કાંસા, લોખંડ, કલાઈ અને સીસાને Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પરંતુ સોનું રૂપું, પિત્તળ, લોઢું, કલાઈ, તથા સીસું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22-23 “અગ્નિમાં સળગી ન જાય તેવી સોનું, ચાંદી, તાંબું, લોખંડ, કલાઈ કે સીસુની વસ્તુઓ અગ્નિમાં પસાર કરીને શુધ કરવી; બાકીની બધી વસ્તુઓને પાણી છાંટી શુધ કરવી. અગ્નિથી બળી જાય એવી વસ્તુઓને પાણીથી શુધ કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું, Viz kapitola |