ગણના 30:15 - પવિત્ર બાઈબલ15 પણ જો જાણ્યા પછી થોડા સમય બાદ પતિ ના કરે તો તેણીના વચનોનાં ભંગનો જવાબદાર તેનો પતિ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ તે સાંભળ્યા પછી જો તે તેઓને રદ કરે, તો તેનો અન્યાય તેને શિર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પરંતુ જો જાણ થયા પછી થોડા સમય બાદ પતિ માનતા રદ કરે તો તેના ભંગનો દોષ પતિને લાગે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ જો તેનો પતિ તે વિષે સાંભળીને લાંબા સમય સુધી તેની પત્નીના સંકલ્પ રદ ન કરે, તો તે સ્ત્રીનાં પાપ માટે તે જવાબદાર થશે.” Viz kapitola |