Online Bible

- Reklamy -




ગણના 30:11 - પવિત્ર બાઈબલ

11 અને તેની જાણ થવા છતાં તેનો પતિ તેને કાંઈ જ કહે નહિ કે ના પાડે નહિ, તો તેનું વચન તેને બંધનકર્તા ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ને તેનો પતિ તે સાંભળીને છાનો રહ્યો હોય, ને તેને મના કરી ના હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે, અને જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે પણ કાયમ રહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ લીધેલી માનતા પૂર્ણ કરવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેનો પતિ તે વિષે સાંભળીને તેને કશું કહે નહિ અને જો તે તેનો સંકલ્પ નાબૂદ કરે નહિ, તો તેના બધા સંકલ્પો કાયમ રહે. દરેક વચન જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે.

Viz kapitola kopírovat




ગણના 30:11

Následuj nás:

Reklamy


Reklamy