Online Bible

- Reklamy -




ગણના 30:10 - પવિત્ર બાઈબલ

10 “જો કોઈ પરણેલી સ્ત્રીએ સાસરે આવ્યા પછી યહોવાને કોઈ વચન આપ્યું હોય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને જો તેણે પોતાના પતિના ઘરમાં આવ્યા પછી માનતા માની હોય કે, પ્રતિજ્ઞાથી પોતાના જીવને બાંધ્યો હોય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 “જો કોઈ પરણેલી સ્ત્રી સાસરે આવ્યા પછી માનતા રાખે અથવા કોઈ વસ્તુ ન લેવાની બાધા રાખે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો તે સ્ત્રીએ તેના પતિના ઘરમાં સંકલ્પ કર્યો હોય કે, સમથી પોતાને આધીન કરી હોય,

Viz kapitola kopírovat




ગણના 30:10

Následuj nás:

Reklamy


Reklamy