ગણના 3:9 - પવિત્ર બાઈબલ9 “અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તું હારુનના તથા તેના દિકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇઝરાયલી લોકોની વતી તેઓ તેને અપાયેલા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ઇઝરાયલી લોકો વતી આરોન અને તેના પુત્રોની સેવા કરવી તે જ લેવીઓની મુખ્ય જવાબદારી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે. Viz kapitola |