Online Bible

- Reklamy -




ગણના 3:46 - પવિત્ર બાઈબલ

46 લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 અને ઇઝરાયલીઓમાં, લેવીઓ ઉપરાંત, જે બસો ને તોંતેર પ્રથમજનિતો છોડાવી લેવાનાં છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

46 અને હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતની સંખ્યા લેવીઓના કરતાં બસો તોંતેર વધારે છે. તેથી તું એ વધારાના પુત્રો માટે મુક્તિમૂલ્ય અદા કરી તેમને છોડાવી લે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.

Viz kapitola kopírovat




ગણના 3:46

Následuj nás:

Reklamy


Reklamy