ગણના 29:15 - પવિત્ર બાઈબલ15 ઘેટા દીઠ 16 વાટકા અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અકેક દશાંશ [એફાહ] પેલા ચૌદ હલવાનોમાંના દરેક હલવાનની સાથે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 બકરા દીઠ બે કિલોગ્રામ અને ઘેટા દીઠ એક કિલો તેલથી મોહેલો લોટ ધાન્યઅર્પણ તરીકે ચડાવવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે. Viz kapitola |