ગણના 29:14 - પવિત્ર બાઈબલ14 એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24 વાટકા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ [એફાહ] મેંદાનું, એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એ બે ઘેટાઓમાંના દરેકની સાથે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેની સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે, Viz kapitola |