Online Bible

- Reklamy -




ગણના 28:6 - પવિત્ર બાઈબલ

6 તેઓએ સિનાઈ પર્વત પર દૈનિક અર્પણો આપવાનું શરૂ કર્યું, આ અર્પણો આગથી બનાવેલા હતા, તેની સુગંધ યહોવાને પ્રસન્ન કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે કાયમનું દહનીયાર્પણ છે કે, જે સુવાસને માટે યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 એ તો આહ્લાદક સુવાસ માટે અગ્નિમાં દહન કરીને પ્રભુને ચડાવવાનો દરરોજનો દહનબલિ છે, જે સિનાઇ પર્વત પર ઠરાવાયો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે રોજનું દહનીયાર્પણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો.

Viz kapitola kopírovat




ગણના 28:6

Následuj nás:

Reklamy


Reklamy