ગણના 28:23 - પવિત્ર બાઈબલ23 દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 સવારનું દહનીયાર્પણ કે જે નિત્યનું દહનીયાર્પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 દરરોજના સવારના દહનબલિ ઉપરાંત આ બલિ ચડાવવાના છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો. Viz kapitola |