ગણના 28:21 - પવિત્ર બાઈબલ21 અને પ્રત્યેક હલવાન સાથે 8 વાટકા તેલથી મોયેલો લોટ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પેલા સાત હલવાનોમાંના દરેક હલવાન દીઠ અકેક દશાંશ [એફાહ] તારે ચઢાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 અને દરેક હલવાન દીઠ એક કિલોગ્રામ મોહેલો લોટ ચડાવવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો. Viz kapitola |