Online Bible

- Reklamy -




ગણના 28:13 - પવિત્ર બાઈબલ

13 અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા 8 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 દરેક હલવાન સાથે એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અર્પણ કરવો. આ દહનબલિ તો પ્રભુને માટે સુવાસિત અગ્નિબલિ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.

Viz kapitola kopírovat




ગણના 28:13

Následuj nás:

Reklamy


Reklamy