ગણના 27:8 - પવિત્ર બાઈબલ8 “તે ઉપરાંત તમાંરા સૌ માંટે આ સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ઇઝરાયલી લોકોને એમ કહે, જો કોઈ માણસ મરી જાય ને તેને દિકરો ન હોય, તો તમે તેની દીકરીને તેનો વારસો અપાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ઇઝરાયલીઓને તું આ પ્રમાણે કહે: “જો કોઈ માણસને પુત્ર ન હોય તો તેનો વારસો તેની દીકરીને મળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ. Viz kapitola |