Online Bible

- Reklamy -




ગણના 27:19 - પવિત્ર બાઈબલ

19 તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એલાઝાર યાજક તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર; અને તેઓનાં જોતાં તેને દીક્ષા આપ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તું તેને યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ ઊભો રાખ. ત્યાં સૌના દેખતાં તારા અનુગામી તરીકે તેને નિમણૂંક આપ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.

Viz kapitola kopírovat




ગણના 27:19

Následuj nás:

Reklamy


Reklamy