ગણના 27:13 - પવિત્ર બાઈબલ13 તારો ભાઈ હારુન મૃત્યુ પામ્યો તેમ તું પણ તે ભૂમિને જોયા પછી મૃત્યુ પામશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને જેમ હારુન તારો ભાઈ મળી ગયો, તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મળી જઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 એ જોયા પછી તારે તારા ભાઈ આરોનની માફક તારા પિતૃઓની સાથે ભળી જવાનું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે. Viz kapitola |