Online Bible

- Reklamy -




ગણના 26:37 - પવિત્ર બાઈબલ

37 એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 એફ્રાઈમના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બત્રીસ હજાર ને પાંચસો હતા. યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 એફ્રાઈમના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 32,500ની હતી. આ બધાં યોસેફના કુળનાં કુટુંબો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે.

Viz kapitola kopírovat




ગણના 26:37

Následuj nás:

Reklamy


Reklamy