ગણના 26:34 - પવિત્ર બાઈબલ34 મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા: તેમની કુલ સંખ્યા 52,700ની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 મનાશ્શાનાં કુટંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બાવન હજાર ને સાતસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 મનાશ્સાના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 52,700ની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી. Viz kapitola |