Online Bible

- Reklamy -




ગણના 26:26 - પવિત્ર બાઈબલ

26 ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ઝબુલોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 ઝબુલૂનના કુળનાં કુટુંબો: સેરેદનું કુટુંબ, એલોનનું કુટુંબ, આહલેએલનું કુટુંબ, ઝબુલૂનના કુળનાં આટલાં કુટુંબો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat




ગણના 26:26

Následuj nás:

Reklamy


Reklamy