Online Bible

- Reklamy -




ગણના 26:19 - પવિત્ર બાઈબલ

19 યહૂદાના કુળસમૂહનાં કુટુંબો: એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા. પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 યહૂદાના દિકરા, એર તથા ઓનાન:અને એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19-21 યહૂદાના કુળનાં કુટુંબો: શેલાનું કુટુંબ, પેરેસનું કુટુંબ, ઝેરાહનું કુટુંબ, પેરેસના પુત્રો હેસરોનનું કુટુંબ અને હામુલનું કુટુંબ (યહૂદાના બે પુત્રો એર અને ઓનાન કનાનમાં મરણ પામ્યા હતા).

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

Viz kapitola kopírovat




ગણના 26:19

Následuj nás:

Reklamy


Reklamy