ગણના 26:18 - પવિત્ર બાઈબલ18 આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ગાદના દિકરાઓનાં કુટુંબ એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચાળીસ હજાર ને પાંચસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમની કુલ સંખ્યા 40,500ની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ ગાદના વંશજોના કુટુંબો હતા જેઓની સંખ્યા ચાલીસહજાર પાંચસો માણસોની હતી. Viz kapitola |