Online Bible

- Reklamy -




ગણના 26:15 - પવિત્ર બાઈબલ

15 ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા. સફોનથી સફોનીઓનું કુટુંબ. હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ગાદના દિકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે:સફોનથી સફોનીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ. ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ગાદના કુળનાં કુટુંબો: સફોનનું કુટુંબ, હાગ્ગીનું કુટુંબ, શૂનીનું કુટુંબ,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ગાદના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે. સફોનથી સફોનીઓનું કુટુંબ. હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat




ગણના 26:15

Následuj nás:

Reklamy


Reklamy