ગણના 26:1 - પવિત્ર બાઈબલ1 રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને મરકી બંધ થયા પછી એમ થયું કે, યહોવાએ મૂસાને તથા હારુન યાજકના દિકરા એલાઝારને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 રોગચાળા પછી પ્રભુએ મોશેને અને યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું, Viz kapitola |