ગણના 25:14 - પવિત્ર બાઈબલ14 પછી મિદ્યાની સ્ત્રીની સાથે માંરી નાખવામાં આવેલા ઇસ્રાએલી પુરુષનું નામ ઝિમ્રી હતું, તે શિમયોન કુળસમૂહના પરિવારના આગેવાન સાલૂનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને જે ઇઝરાયલી માણસ મરાયો, એટલે મિદ્યાની સ્ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતાના ઘરના અધિપતિ સાલુનો દિકરો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 મિદ્યાની યુવતીની સાથે માર્યા ગયેલા ઇઝરાયલીનું નામ ઝિમ્રી હતું. તે શિમયોનના કુળમાં, કુટુંબના વડા સાલૂનો પુત્ર હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જે ઇઝરાયલી માણસને મિદ્યાની સ્ત્રીની સાથે મારી નાખવામાં આવ્યો હતો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતૃઓના કુટુંબનો આગેવાન સાલૂનો દીકરો હતો. Viz kapitola |