ગણના 23:8 - પવિત્ર બાઈબલ8 જેને દેવ શ્રાપ ન આપતો હોય તેને હું શી રીતે શ્રાપ આપું? દેવ જેનું ભૂડું ઈચ્છતો નથી તેનું ભૂંડું હું શી રીતે ઈચ્છું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જેને ઈશ્વરે શાપ આપ્યો નથી તેને હું શાપ કેમ આપું? ને જેને યહોવાએ તુચ્છકાર્યો નથી તેને હું કેમ તુચ્છકારું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જેમને ઈશ્વરે શાપ દીધો નથી, તેમને હું કેમ શાપ દઉં? જેમને પ્રભુએ ધૂર્ત્ક્યા નથી તેમને હું કેમ ધૂત્કારું? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું? યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું? Viz kapitola |