ગણના 23:6 - પવિત્ર બાઈબલ6 બાલાક જ્યારે બલામ પાસે પાછો ફર્યો ત્યારે તે હજી આહુતિ પાસે મોઆબના આગેવાનો સાથે જ ઊભો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેની પાસે તે પાછો આવ્યો, ને જુઓ, તે તથા મોઆબના સર્વ આગેવાનો તેના દહનીયાર્પણની પાસે ઊભેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેથી બલામ બાલાક પાસે પાછો ગયો, બાલાક તો મોઆબના આગેવાનો સાથે હજી દહનબલિ પાસે જ ઊભો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા. Viz kapitola |