Online Bible

- Reklamy -




ગણના 23:13 - પવિત્ર બાઈબલ

13 ત્યાર પછી બાલાકે તેમને કહ્યું, “માંરી સાથે બીજી જગ્યાએ આવો, ત્યાંથી તમે ઇસ્રાએલી પ્રજાને જોઈ શકો. તમે ફકત એક ભાગને જ જોઈ શકશો, કદાચ તે જગ્યાએથી તમે તેઓને માંરા માંટે શ્રાપિત કરી શકો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને બાલાકે તેને કહ્યું, “કૃપા કરીને મારી સાથે બીજે ઠેકાણે આવ કે, જ્યાંથી તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના સૌથી છેડા પરના ભાગને જ જોઈશ, ને તેઓ સર્વને તું નહિ જુએ. અને ત્યાંથી મારે માટે તેઓને શાપ આપ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 ત્યાર પછી બાલાકે બલામને કહ્યું, “તું મારી સાથે બીજી જગ્યાએ આવ. ત્યાંથી તું બધા નહિ પણ થોડા જ ઇઝરાયલીઓને જોશે. ત્યાંથી મારે માટે તું તેમને શાપ આપ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યાર પછી બાલાકે તેને કહ્યું, “કૃપા કરી મારી સાથે બીજી જગ્યાએ આવ કે જ્યાં તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના નજીકના ભાગને જોઈ શકશે, તેઓ બધાને તું નહિ દેખે. ત્યાંથી તું તેઓને મારા માટે શાપ દે.”

Viz kapitola kopírovat




ગણના 23:13

Následuj nás:

Reklamy


Reklamy