ગણના 23:11 - પવિત્ર બાઈબલ11 રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને બાલાકે બલામને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? મારા શત્રુઓને શાપ આપવાને મેં તને બોલાવ્યો, ને જુઓ, તેં તો તેઓને નર્યો આશીર્વાદ જ આપ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પછી બાલાકે બલામને કહ્યું, “તેં મને આ શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શાપ આપવા માટે બોલાવ્યો હતો અને તેં તો તેમને નર્યો આશીર્વાદ જ દીધો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.” Viz kapitola |