ગણના 22:41 - પવિત્ર બાઈબલ41 બીજે દિવસે સવારે બાલાક બલામને બામોથ-બાલ ઉપર લઈ ગયો. ત્યાંથી તેઓ ઇસ્રાએલી પડાવનો એક ભાગ જોઈ શકતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને સવારે એમ થયું કે બાલાક બલામને બાલનાં ઉચ્ચસ્થાનોમાં લઈ ગયો, ને ત્યાંથી લોકનો સૌથી છેડા પરનો ભાગ પણ તે જોઈ શક્તો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનોમાં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો. Viz kapitola |