ગણના 22:29 - પવિત્ર બાઈબલ29 બલામે મોટા સાદે જવાબ આપ્યો, “કારણ કે તું માંરી ફજેતી કરે છે, અત્યારે જો માંરી પાસે તરવાર હોત તો મેં તને અત્યારે જ કાપી નાખી હોત.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને બલામે ગધેડીને કહ્યું, “તેં મારી મશ્કરી જેવું કર્યું છે માટે. જો મારા હાથમાં તરવાર હોત તો સારું કેમ કે હું તને હમણાં મારી નાખત.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 બલામે ગધેડીને કહ્યું, “એટલા માટે કે તેં મારી ફજેતી કરી છે. જો મારી પાસે તલવાર હોત તો હું તને હમણાં જ મારી નાખત.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 બલામે ગધેડીને જવાબ આપ્યો, “તે એટલા માટે, કેમ કે તેં મારી સાથે મૂર્ખતાભર્યું કામ કર્યું છે. જો મારા હાથમાં તલવાર હોત તો સારું. જો હોત તો, હમણાં જ હું તને મારી નાખત.” Viz kapitola |