ગણના 22:27 - પવિત્ર બાઈબલ27 યહોવાના દૂતને જોઈ તે બલામ સાથે જમીન પર બેસી પડી, તેથી બલામ એકદમ ગુસ્સે થઈ ગયો અને તેણે ગધેડીને ફરીથી લાકડીએ લાકડીએ માંરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને બલામને લઈને તે બેસી ગઈ. અને બલામને રોષ ચઢ્યો, ને તેણે ગધેડીને લાકડી મારી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આ વખતે ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે બલામને લઈને બેસી પડી. બલામને ખૂબ જ ગુસ્સો ચડયો અને તેણે ગધેડીને લાકડીથી ઝૂડી પાડી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી. Viz kapitola |