ગણના 22:21 - પવિત્ર બાઈબલ21 આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને બલામે સવારે ઊઠીને ગધેડી પર જીન બાંધ્યું, ને મોઆબના આગેવાનોની સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેથી બલામ સવારે ઊઠયો અને ગધેડી પર પલાણ નાખીને મોઆબના આગેવાનો સાથે ચાલી નીકળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 બલામ સવારે ઊઠીને પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના વડીલો સાથે ગયો. Viz kapitola |