Online Bible

- Reklamy -




ગણના 21:8 - પવિત્ર બાઈબલ

8 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઝેરી સાપના આકાર વાળો એક પિત્તળનો સાપ બનાવ અને તેને લાકડીની ટોચ પર મૂક, જેથી જેને સાપ કરડયા હોય તે તેને જોઈને સાજાં થઈ જાય.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું એક આગિયો સર્પ બનાવ, ને એક ઝંડા પર તે મૂક; અને એમ થશે કે જે કોઈ દંશાયેલું હોય, તે તેને જોઈને જીવતું રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી પ્રભુએ મોશેને કહ્યું, “તું ધાતુનો એક સાપ બનાવ. તેને થાંભલા પર લટકાવ. જેને સાપે ડંખ દીધો હોય તે તેને જુએ એટલે તે સાજો થઈ જશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહે મૂસાને કહ્યું, “એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય.”

Viz kapitola kopírovat




ગણના 21:8

Následuj nás:

Reklamy


Reklamy