ગણના 21:20 - પવિત્ર બાઈબલ20 અને બામોથથી મોઆબીઓના પ્રદેશમાં પિસ્ગાહના શિખરની તળેટીમાં રણ તરફ આવેલી ખીણ તરફ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને બામોથથી તેઓ મોઆબની સીમમાંની ખીણમાં પિસ્ગા, જે યસીમોન સામે છે, તેની ટોચે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 અને બામોથથી તેઓ મોઆબની હદમાં રણપ્રદેશની સામે પિસ્ગાહની તળેટીમાં આવેલા ખીણપ્રદેશમાં ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા. Viz kapitola |