Online Bible

- Reklamy -




ગણના 20:27 - પવિત્ર બાઈબલ

27 મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. સમગ્ર સમાંજના દેખતાં જ તે લોકો હોર પર્વત પર ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને જેમ યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ કર્યું. અને આખી પ્રજાના જોતાં તેઓ હોર પર્વત પર ચઢ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. સમગ્ર સમાજના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું. આખી જમાતના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા.

Viz kapitola kopírovat




ગણના 20:27

Následuj nás:

Reklamy


Reklamy