ગણના 19:5 - પવિત્ર બાઈબલ5 ત્યારબાદ યાજકની સમક્ષ બીજી કોઈ પવિત્ર વ્યક્તિ ગાયનું ચામડું, માંસ, રક્ત તથા છાણનું દહન કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેના જોતાં વાછરડીનું દહન કોઈ કરે. તેના ચામડાનું, તથા તેના માંસનું, તથા તેના રક્તનું તેના છાણ સહિત, તે દહન કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પછી વાછરડીનાં ચામડાં, માંસ, લોહી અને આંતરડા સાથે તેનું યજ્ઞકારની હાજરીમાં દહન કરવામાં આવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 બીજો યાજક તેની નજર સમક્ષ તે વાછરડીનું દહન કરે. તે વ્યક્તિ વાછરડીના ચામડાનું, માંસનું, લોહીનું તેના છાણ સહિત દહન કરે. Viz kapitola |