ગણના 18:4 - પવિત્ર બાઈબલ4 લેવી વંશ સિવાયના કોઈ પણ વ્યક્તિને તે કામમાં સાથે રાખવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેઓ તમારી સાથે જોડાઈને મંડપની સર્વ સેવાને માટે મુલાકાતમંડપની સેવા કરશે; અને પારકો તમારી પાસે આવે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ. Viz kapitola |