ગણના 18:26 - પવિત્ર બાઈબલ26 “તું લેવીઓને જણાવ કે, મેં તમાંરે માંટે ઠરાવેલો ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો દશમો ભાગ મને વિશેષ ભેટ તરીકે ધરાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 “વળી લેવીઓને તું એમ કહે કે, જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઇઝરાયલીઓની પાસેથી તમને અપાવ્યો છે, તે જ્યારે તમે તેઓની પાસેથી લો, ત્યારે યહોવાને દશાંશના દશાંશનું ઉચ્છાલીયાર્પણ તમારે ચઢાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 “તું લેવીઓ સાથે વાત કરીને તેમને કહે કે, ‘યહોવાહે વારસા તરીકે આપેલો દશમો ભાગ જયારે તમે ઇઝરાયલી લોકો પાસેથી પ્રાપ્ત કરો, ત્યારે તમારે યહોવાહને દશમો ભાગ એટલે દશાંશનો દશમો ભાગ ઉચ્છાલીયાર્પણ તરીકે અર્પણ કરવો. Viz kapitola |