ગણના 18:15 - પવિત્ર બાઈબલ15 “તેઓ મને પ્રથમજનિત બાળકો અને પશુઓ અર્પણ કરે તે પણ તારાં છે. છતાં પ્રત્યેક પ્રથમજનિત બાળકની તથા અશુદ્ધ પ્રાણીની કિંમત લઈને તારે તેમને મુકત કરવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે સર્વ દેહ તેઓ યહોવાને અર્પે છે તેમાં ગર્ભસ્થાન ખોલનાર પ્રત્યેક માણસ તેમ જ પશુ તારું થાય; પણ માણસના પ્રથમજનિતને તારે નક્કી છોડાવી લેવો, ને અશુદ્ધ જાનવરોના પહેલા બચ્ચાને તારે છોડાવી લેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 “ઇઝરાયલીઓ પોતાના પ્રથમ- જનિત પ્રાણી અને નર બાળકો મને અર્પણ કરે તે બધાં તારાં થશે. પરંતુ અશુધ પ્રાણીના પ્રથમ બચ્ચાંને અને માણસના પ્રથમજનિત નર બાળકને, તે જેમનાં હોય તેમની પાસેથી તમારે મુક્તિમૂલ્ય લઈ મુક્ત કરવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 લોકો જે યહોવાહને અર્પણ કરે. માણસ તેમ જ પશુમાંથી પ્રથમજનિત પણ તારા થાય. પણ તારે પ્રત્યેક પ્રથમજનિત બાળકને તથા અશુદ્ધ પશુના પ્રથમ બચ્ચાંને ખરીદીને તારે તેમને મુકત કરવાં. Viz kapitola |