Online Bible

- Reklamy -




ગણના 17:4 - પવિત્ર બાઈબલ

4 પછી હું તેને મુલાકાત મંડપમાં કરારકોશ સમક્ષ મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને કરારની સામેનો મુલાકાતમંડપ કે જ્યાં હું તારી સાથે મુલાકાત કરું છું. તેમાં તેઓને રાખી મૂક.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 ત્યાર પછી એ લાકડીઓ મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી સામે જ્યાં હું તમને મળું છું ત્યાં મૂક.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કરારની સામેના મુલાકાતમંડપમાં કે જ્યાં હું તને મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી.

Viz kapitola kopírovat




ગણના 17:4

Následuj nás:

Reklamy


Reklamy