Online Bible

- Reklamy -




ગણના 17:12 - પવિત્ર બાઈબલ

12 છતાં ઇસ્રાએલી પ્રજાએ મૂસા સમક્ષ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું: “આપણે જાણીએ છીએ કે આપણું મૃત્યુ નિશ્ચિત છે, આપણે ગુમાંવેલાં છીએ! આપણો બધાનો વિનાશ થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “અમે નાશ પામીએ છીએ, અમારું આવી બન્યું છે, અમો સર્વનું આવી બન્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ઇઝરાયલીઓએ મોશેને કહ્યું, “અમારું તો આવી બન્યું છે; અમે બધા જ માર્યા જવાના!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “આપણે અહીં મરી જઈશું. અમે બધા નાશ પામીએ છીએ!

Viz kapitola kopírovat




ગણના 17:12

Následuj nás:

Reklamy


Reklamy