ગણના 16:47 - પવિત્ર બાઈબલ47 આથી મૂસાએ કહ્યું તે મુજબ હારુને કર્યુ. અને ઝડપથી ધૂપદાની લઈને ભેગા મળેલા લોકો વચ્ચે દોડી ગયો, તો ખબર પડી કે તેઓમાં રોગચાળો શરૂ થઈ ગયો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી મરેલાં Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને મૂસાએ કહ્યું, તે પ્રમાણે લઈને હારુન સભાની વચ્ચે દોડી ગયો. તો જુઓ, લોકોમાં મરકી શરૂ થઈ હતી. અને તેણે ધૂપ નાખ્યો, ને લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 મોશેની આજ્ઞા પ્રમાણે આરોને ધૂપદાની લીધી અને એકત્ર થયેલા લોકો વચ્ચે દોડી ગયો. તેણે જોયું તો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી લોકો માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કર્યો Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 આથી મૂસાના કહ્યા પ્રમાણે હારુને કર્યું. તે જમાતની વચ્ચે દોડી ગયો. લોકોમાં મરકી ફેલાવાનું શરુ થયું, તેથી તેણે ધૂપ નાખી લોકોને સારુ પ્રાયશ્ચિત કર્યું. Viz kapitola |