Online Bible

- Reklamy -




ગણના 16:37 - પવિત્ર બાઈબલ

37 “તું યાજક હારુનના પુત્ર એલઆઝારને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ ઉપાડી લે; કેમકે તેમાંનો ધૂપ પવિત્ર છે કારણ એ યહોવાને અર્પિત થયેલ છે. અને એમને કહો કે તેમાંનો કોલસો અને રાખ આમતેમ વેરી દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 “હારુન યાજકના દિકરા એલાઝારને કહે, કે તે બળતામાંથી ધૂપપાત્રોને લઈ લે, ને તું અગ્નિને આમતેમ વિખેરી નાખ, કેમ કે તેઓ શુદ્ધ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 “હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ.

Viz kapitola kopírovat




ગણના 16:37

Následuj nás:

Reklamy


Reklamy